FONT SIZE
RESET
17-09-2019 | 12:04 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નર્મદા ડેમ સ્થળે કાર્યરત નર્મદા કન્ટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી જ્યાં સંબધીત અધિકારીઓએ પ્રધાનમંત્રીને ડેમની કાર્યપ્રણાલી વિશે માહિતગાર કર્યા હતાં.