પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાસ્ત્રોક્ત વીધિ અનુસાર નર્મદા મૈયાની પૂજા, આરતી કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાસ્ત્રોક્ત વીધિ અનુસાર નર્મદા મૈયાની પૂજા, આરતી કરી
17-09-2019 | 11:58 am
Share Now ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર આવેલા સરદાર સરોવર ડેમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાસ્ત્રોક્ત વીધિ અનુસાર નર્મદા મૈયાની પૂજા, આરતી કરી હતી.