FONT SIZE
RESET
12-10-2019 | 6:24 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વહેલી સવારે ચેન્નઈના મામલ્લપુરમ દરિયાકાંઠા પર મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા ત્યારે તેમને ત્યાં કચરો જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રીએ દરિયાકાંઠે પડેલાં કચરાને જાતે જ ઉઠાવ્યો હતો અને દેશવાસીઓને સ્વચ્છ ભારત અભિયાનનો સંદેશ આપ્યો હતો. પ્રધાનમંત્રીએ વીડિયો શેર કરતાં લખ્યું છે કે, આજે સવારે મામલ્લપુરમના દરિયાકિનારે સાફ સફાઈ કરી. આ કામ મેં 30 મિનિટ સુધી કર્યું. એકઠો કરેલો કચરો મેં હોટલ સ્ટાફનાં જેરાજને સોંપ્યો હતો