પર્યાવરણ જગત માટે એક આનંદ ના સમાચાર છે. મુંબઇ ના દરિયા કાંઠે, લગ ભગ 20 વર્ષ પછી ,ઓલિવ રીડલી ટર્ટલ ,જોવા મળ્યા છે. ત્રણ વર્ષ પહેલા ,અફ રોઝ શાહ નામના ,એક વકીલ ,અને પર્યાવરણ વિદ ના પ્રયત્નોના કારણે ,વર્સોવા બીચ ની ,સફાઇ થઇ શકી હતી.આ ભગીરથ કામ, તેઓએ ,એકલા હાથે શરૂ કર્યું હતું.પાછળ થી મુંબઇ વાસીઓ એ ,તેમના પ્રયત્નોની પ્રશંસા કરતા ,આ કાર્ય માં ,લગ ભગ 1200 જેટલા સ્વયં સેવકો ,જોડાયા હતા. તેમના પ્રયત્નોનું ફળ ,હવે જોવા મળ્યું હતું., અને હવે ,લગ ભગ 20 વર્ષ પછી, 80 ઓલિવ રીડલી ટર્ટલ ,મુંબઇ ના દરિયાકાંઠે, જોવા મળ્યા હતા