રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્વચ્છતા મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે થશે સામેલ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્વચ્છતા મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે થશે સામેલ
06-09-2019 | 1:15 pm
Share Now રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ આજે નવી દિલ્હીના વિશાન ભવનમાં આયોજીત થનાર સ્વચ્છતા મહોત્સવમા મુખ્ય અતિથી બનશે. આ અવશરે રાષ્ટ્રપતિ કોવિંદ વિવિધ શ્રેણીમાં સ્વચ્છ ભારત અભિયાનની યાત્રામાં વિશિષ્ટ યોગદાન માટે પુરસ્કાર પ્રદાન કરશે. કેન્દ્રિય જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત આ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. જ્યારે કેન્દ્રીય જળશક્તિ રાજ્યમંત્રી રતનલાલ કટારીયા આ કાર્યક્રમમા મુખ્ય અતિથી બનશે.