FONT SIZE
RESET
07-06-2018 | 10:54 am
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતોથી લઈને ટપાલ સેવકો સુધીના વર્ગને રાહત આપતા વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીના વડપણ હેઠળ મળેલી બેઠકમાં અલાહાબાદ ખાતે ગંગા નદી પર છ લેનનો પુલ બાંધવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી હતી.