વન સંશાધન પ્રબંધનમાં જનજાતીય સમુદાયોને વધુ અધિકાર આપવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ
વન સંશાધન પ્રબંધનમાં જનજાતીય સમુદાયોને વધુ અધિકાર આપવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ
06-07-2021 | 12:19 pm
Share Now વન સંશાધન પ્રબંધનમાં જનજાતીય સમુદાયોને વધુ અધિકાર આપવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ
આજે જનજાતીય કાર્ય મંત્રાલય અને પર્યાવરણ જળવાયુ મંત્રાલય વચ્ચે સંયુક્ત ઘોષણાપત્ર પર થશે હસ્તાક્ષર