FONT SIZE
RESET
03-07-2021 | 1:23 pm
સંસદનું ચોમાસુ સત્ર આગામી 19 જુલાઇ,2021 થી શરૂ થશે 20 દિવસ ચાલનાર સંસદનું ચોમાસુ સત્ર 13 ઓગષ્ટ,2021 એ પૂરું થશે કોરોનાની બીજી લહેર વચ્ચે સત્રનું આયોજન #COVID19 ના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે