સરકારે દાળના જથ્થાબંધ વિક્રેતાઓ, છુટક વિક્રેતાઓ, મિલમાલિકો અને આયાત વિક્રેતાઓ દ્વારા કરવામાં આવતા દાળના સંગ્રહની મર્યાદા નક્કી કરી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટે મગને છોડીને તમામ દાળ માટે 31 ઓકટોબર 2021 સુધી સ્ટોક સીમા નિર્ધારીત કરવામાં આવી