FONT SIZE
RESET
06-07-2021 | 12:46 pm
સિમાંકન કમીશન આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે હાલની વિધાનસભા બેઠકોનું સિમાંકન અને તેના પુનઃ નિર્ઘારણ માટે આયોગ કરશે રાજકીય દળો અને ચૂંટણી પંચના અધિકારો સાથે વાતચીત રાજકીય દળોએ સિમાંકન કમીશનની આ મુલાકાતને ગણાવી ખૂબ જ મહત્વપૂર્ણ