દરેક વ્યક્તિ પોતાની બચતને સુરક્ષિત જગ્યાએ નિવેશ કરતી હોય છે. કેટલાક લોકો આ બચતને, સોના અથવા તો હીરામાં રોકતા હોય છે. પરંતુ કેટલીક વખત લોભામણી જાહેરાતોથી આકર્ષાઇને નાણા ગુમાવવાનો પણ વારો આવતો હોય છે. આખરે શું હોય છે, આ લોભામણી સ્કિમમાં અને રોકાણ માટેના વધુ સારા વિકલ્પ શું હોઇ શકે ? આવો જોઇએ આ અંગે એક અહેવાલ.