FONT SIZE
RESET
07-07-2021 | 12:03 pm
2014થી કર્ણાટકના રાજ્યપાલ તરીકે જવાબદારી સંભાળી રહેલા વજુભાઈ વાળાને કર્ણાટકના રાજ્યપાલ પદે થી મુક્ત કરવામાં આવ્યા છે. જયારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કર્ણાટકના રાજ્યપાલ તરીકેની જવાબદારી થાવરચંદ ગેહલોતને સોંપવામાં આવી છે.