1.....કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનોહ જૈસલમેર પ્રવાસનો આજે બીજો દિવસ.... BSF નાં 57માં સ્થાપના દિવસ પરેડમાં મુખ્ય મહેમાન તરીકે થશે સામેલ... ગૃહમંત્રી કાલે રોહિતાસ બોર્ડર આઉટ પોસ્ટ પર જવાનો સાથે વિતાવી રાત.... 2...વિદેશ મંત્રી ડો. એસ જયશંકરે અબુધાબીમાં 5માં હિંદ મહાસાગર સંમેલનને કર્યું સંબોધીત .... આ વર્ષે સંમેલન કોવિડ મહામારી, આર્થીક મંદી અને જળવાયુ પરિવર્તનનાં પ્રભાવોને કારણે હિંદ મહાસાગરની સામે આવનાર પડકારો પર છે કેન્દ્રીત.... 3...ચક્રવાતી તોફાન જવાદ સતત થઈ રહ્યું છે નબળું.... આજે બપોર સુધીમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાનાં દરિયાકાઠે તકરાવાની શક્યતા.... 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન....ઘણાં જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા... 4...24 કલાકમાં દેશના નોંધાયા કોરોનાના,, 8 હજાર 603 નવા કેસ,, તો 126 કરોડને પાર થયો રસીકરણનો આંકડો,, 98.35 ટકાએ પહોંચ્યો રિકવરી રેટ,, તો આ તરફ,, રાજ્યમાં શનીવારે નોંધાયા કોરોનાના નવા 44 કેસ....તો, 36 દર્દીઓએ આપી કોરોનાને મ્હાત... 5..ગુજરાતમાં ઓમિક્રૉન વેરિઅન્ટનો નોંધાયો પ્રથમ કેસ...મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને ગાંધીનગર ખાતે યોજી ઉચ્ચસ્તરીય બેઠક....ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને પોઝિટિવ કેસમાં ટ્રીટમેન્ટની વ્યૂહરચના સાથે આગળ વધવા પર મુખ્યમંત્રીએ મૂક્યો ભાર....તો, નવી ગાઇડલાઇન્સનો રાજ્યમાં ચુસ્તપણે અમલની સૂચના.... 6...રાજ્યની કુલ 4 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.... અમદાવાદ અને સુરતની એક-એક ફાઇનલ ટીપી સ્કીમ અને ભાવનગરની બે ડ્રાફ્ટ ટીપી સ્કીમને અપાઈ મંજૂરી... ગુજરાતના શહેરોનો વિકાસ વેગવંતો રાખવાનો રાજ્ય સરકારનો સંકલ્પ... 7....ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે વાનખેડા સ્ટેડિયમમાં રમાઈ રહી છે બીજી ટેસ્ટ મેચ... ન્યૂઝીલેન્ડનાં ખેલાડી એજાઝ પટેલે ક્રિકેટનાં ઈતિહાસમાં દસ વિકેટ ઝડપનાર બન્યો ત્રીજો બોલર... ભારતે પલટવાર કરતાં ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગ્સ 62 રનમાં સમેટાઈ.... તો ભારતે બીજી ઈનિંગ્સમાં કોઈ નુકસાન વગર બનાવ્ય 69 રન.... 8..BWF વર્લ્ડ ટૂર ફાઈનલ્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં,, આજે પી.વી.સિંધુ અને દક્ષિણ કોરીયાની એન સે યોંગ વચ્ચે થશે ટક્કર.... તો... સિંધુએ સેમીફાઈનલમાં શાનદાર પ્રદર્શન સાથે જાપાનની અકાને યામાગુચીને આપી હતી