FONT SIZE
RESET
03-03-2018 | 7:55 pm
વિયેટનામના રાષ્ટ્રપતિ ભારતના ત્રણ દિવસના પ્રવાસે. ગાર્ડ ઓફ ઓનર દ્વારા કરાયુ સંમાન.કૃષિ, ઉર્જા અને વ્યાપારના ક્ષેત્રે ત્રણ સમજૂતીના કરાર.એશિયાપેસિફિક પ્રદેશમાં વિયેટનામ સાથેના સુદ્રઢ સંબંધોની સકારાત્મક અસરોની બંને દેશોને આશા