INX મીડિયા મામલે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો
INX મીડિયા મામલે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો
05-09-2019 | 6:17 pm
Share Now INX મીડિયા મામલે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો-ઈડીએ કરેલી ધરપકડ સામે આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી-સુપ્રીમ કોર્ટે કહ્યું આ સમયે ચિદમ્બરમને આગોતરા જામીન આપવાથી તપાસમાં થશે વિક્ષેપ-પી.ચિદમ્બરમે CBI રિમાન્ડની વિરુદ્ધમાં કરેલી અરજી સુપ્રીમ કોર્ટમાંથી લીધી પરત.