President Kovind to confer Digital India Awards 2020| Samachar @11 AM| 30-12-2020
Live TV
President Kovind to confer Digital India Awards 2020| Samachar @11 AM| 30-12-2020
30-12-2020 | 11:38 am
1... સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે સરહદ મુદ્દે ચીન સાથે અનેક તબક્કાની વાતચિત છતાં કોઇ આવ્યો નથી ઉકેલ...ચીન સરહદે યથાવત સ્થિતિ...ભારત સીમા પર નહીં ઘટાડે સૈનિકોની સંખ્યા....
2......ખેડૂત સુધારાના વિરોધમાં , આંદોલન ચલાવી રહેલા ખેડૂત સંગઠનો સાથે / સરકારની આજે થશે ચર્ચા.. // ચાર મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર કરાશે વાતચિત.. // .સરકારે મોકળા મને / અને ચોખ્ખી નિયત સાથે / વિવાદાસ્પદ મુદ્દાઓના ઉકેલ માટે દર્શાવી , પ્રતિબધ્ધતા ..... //////રક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ખેડૂતોના મુદ્દે સરકાર સંવેદનશીલ....પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા વાત કરે છે ખેડૂતોના હિતની ....
3.. યુકેથી આવેલા નવા કોરોના વાઇરસના સ્ટ્રેઇનના કેસ વધીને 20 થયાં...વધતાં કેસને લઇને ભારત સરકાર સતર્ક....યુકેથી આવેલા નવા કોરોના વાઇરસના સ્ટ્રેઇનને લઇને / ભારત સરકાર સતર્ક.... // સરકારે દેશની દસ પ્રયોગા શાળાઓમાં શરુ કરી , પરિક્ષણ માટેની તૈયારીઓ.. // .કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપી ખાતરી / કે તમામ સંક્રમણમાં , અસર કરશે રસી... /
4...રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ / આજે વર્ચ્યુઅલી / ડિજીટલ ઇન્ડિયા-2020 એવોર્ડ કરશે પ્રદાન... // .ડિજીટલ ઇન્ડિયાના પ્રોત્સાહન માટે નામાંકનથી માંડીને / ઓનલાઇન થઇ રહી છે તમામ પ્રક્રિયા ... //////
5..ગુજરાત, પંજાબ, આંન્ધ્રપ્રદેશ અને આસામમાં / રસીકરણનું બે-બે જીલ્લામાં ડ્રાય-રન પૂર્ણ... // .રસીકરણની પારદર્શકતા / , તેની પ્રક્રિયાની તૈયારીઓ / તેમજ તેના નિરીક્ષણ અને દેખરેખ અંગે / સરકારે વ્યક્ત કર્યો સંતોષ.. //////
6..મુંબઇ સ્થિત / ભાભા પરમાણુ અનુસંસોધન કેન્દ્ર દ્વારા / આઁખોના કેંસર માટે , સ્વ-નિર્મિત થેરાપીનું કરાયું સંસોધન... // સર્જન માટે આ પ્લાનને સંભાળવાનો થશે સહેલો અને સુવિધા જનક ... /////
7.. ઉત્તર ભારતમાં શીત લહેર યથાવત.... // જમ્મુ- કાશ્મીર, ઉત્તરાખંડ , હિમાચલ પ્રદેશના પર્વતીય પ્રદેશોમાં જબરજસ્ત બરફવર્ષા... // .દિલ્હી, એન.સી.આર. સહિત
/ ઉત્તર ભારતમાં / હાડ થીજાવી દેનારી ઠંડીનો પ્રકોપ...... // આગામી બે દિવસ સુધી / નહીં ઘટે ઠંડી... // //////......... રાજ્યભરમાં ફરી વળ્યું છે ઠંડીનું મોજું.....ડિસા અને કેશોદ 7.2 ડિગ્રી સાથે ઠંડુ ગાર... ગાંધીનગરમાં પણ આઠ ડિગ્રી સાથે શીતલહેર...અમદાવાદમાં 10.7 ડિગ્રી....
8....સુરતમાં હવે રોંગ સાઇડ ડ્રાઇવિંગ / અને વાહન હંકારતી વખતે / મોબાઇલ પર વાત કરનારા સામે તવાઇ.... // પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં યોજાયેલી , રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં, લેવાયો લાયસન્સ સસ્પેન્ડ કરવાનો નિર્ણય... // વધુ ઝડપે વાહન ચલાવનારાઓનું પણ / લાયસન્સ થશે રદ.
9...પ્રવાસીઓની આકર્ષવા નર્મદામાં
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટિકિટનો સ્લોટ વધારાયો....સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા અગાઉ માત્ર 2500 એન્ટ્રી ટિકિટની હતી મર્યાદા જે વધારીને સાત હજારની કરાઇ... 250 વ્યુઇંગ ગેલેરીની ક્ષમતા વધારીને સાડા પાંચ હજાર કરવામાં આવી ...