ગ્રાન્ટેબલ શાળાઓમાં શિક્ષકોની નવી ભરતી કરાશે-નીતિન પટેલ રાજ્ય સરકારે ગ્રાન્ટેબલ શાળાઓ માં ,શિક્ષકો ની ,નવી ભરતી,કરવાની જાહેરાત કરી હતી. આ અંગે વધુ માહિતી આપતા ,નાયબ મુખ્ય મંત્રી ,નીતિન પટેલે જણાવ્યું હતું ,કે ,રાજ્ય સરકાર ,છ હજાર આઠસો પચાસ ,નવા શિક્ષકો ની ,સત્વરે ભરતી કરશે. આ જગ્યાઓ પૈકી ,એક હજાર પાંચસો છાંસઠ જગ્યાઓ ,આચાર્ય માટે છે, અને આ તમામ ભરતીઓ માટે, સત્વરે પ્રક્રિયા ,શરૂ કરવા માં આવશે.