વિશ્વ ડાઉન સિંદ્રોમ દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ ખાતેની પ્રકાશ દિવ્યાંગ બાળકોના રેસિડેન્સિયલ સ્કુલમાં વિવિધ શાળાના ડાઉન સિંદ્રોમ બાળકો સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોએ ખુબ જ સરસ સાંસ્કૃતિ કાર્યક્રમની રજુઆત કરતા ઉપસ્થિત સૌ મંત્રમુગ્ધ થઇ ગયા હતા