FONT SIZE
RESET
22-03-2018 | 10:41 am
ગુજરાતનો પશ્ચિમ- દક્ષિણ ભાગ એટલે સૌરાષ્ટ્ર. ઉચ્ચભૂમિના ખડકોનો ભાગ એટલે સૌરાષ્ટ્ર. એક સમયે ૪૧૧૨ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં જંગલ આવેલું હતું. સૌરાષ્ટ્રની ભૂગોળ અને ભાતીગળ સંસ્કૃતિમાં ગીરના જંગલનું અનોખું મહત્વ છે.