Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685 4 વર્ષનો ખુશ વગાડે છે તબલાં, કલાકારો સાથે પણ કર્યું છે કામ! | DD NewsSkip to main content
કલાકાર બનતા નથી, જન્મે છે. આવું જ કંઈક રાજકોટના નાનકડા બાળક ખુશમાં જોવા મળ્યું છે. રાજકોટનો ખુશ દોઢ વર્ષની ઉંમરથી જ તબલા વગાડે છે. તેણે મહેંદી અસન, ઓસ્માન મીર, માયાભાઈ આહિર સાથે પણ આ બાળકે કામ કર્યું છે. કથાવાચક અને કલારસિક મોરારી બાપુએ પણ ખુશના વખાણ કર્યા છે. ખુશ નાનો હોવાથી વાંચી શકતો નથી, પણ તેના શિક્ષકના શીખવાડવા માત્રથી જ તે ધૂન વગાડતા શીખી જાય છે અને એ જ ધૂન પર તબલા વગાડવા લાગે છે.