FONT SIZE
RESET
23-02-2018 | 5:34 pm
નવસારી જિલ્લાના સોલધારા ગામમાં રહેતા એક એવા વ્યક્તિ સાથે તમને મળાવશુ. જેણે જહા ચાહ વહા રાહ કહેવતને સાર્થક કરી છે. તેમણે પોતાની હિમંતથી એક એવા પ્રકૃતિ મંદિરની રચના કરી છે. જ્યાં ફક્ત માનવીઓ જ નહિ. પરંતુ પ્રકૃતિ પણ શીશ નમાવે છે.