એકતરફ જ્યાં દરેક બાળકોને પૂરતું શિક્ષણ મળે તે માટે સરકાર કટિબધ્ધ છે ત્યાં ગરીબી અને મજૂરી કામ કરતા લોકોના બાળકો માટે વાપીની એક મહિલા સંચાલિત સંસ્થાએ આવા બાળકોને શિક્ષણ પૂરૂં પાડવાની નવતર અભિગમ અપનાવ્યો છે. જે આજના મહિલા દિન નિમિત્તે એક અનોખું ઉદાહરણ પૂરૂં પાડે છે.