FONT SIZE
RESET
07-03-2018 | 4:19 pm
પાટણ જિલ્લાની સમૃદ્ધિ શર્મા.સમૃદ્ધિએ લૂંટારુને મચક ન આપી. લૂંટારૂઓ પાણી પીવાના બહાને ઘરે આવ્યા હતા જોકે સમૃદ્ધિને ખ્યાલ આવતા તેણે લૂંટારૂઓ સાથે બહાદુરી પૂર્વક સંઘર્ષ કર્યો અને તેમના દાંત ખાટા કર્યા.