આત્મવિશ્વાસથી ભરેલી સ્ત્રી ચાહે એ કરવા સક્ષમ છે અને તેની આ તાકાત થકી જ તે સફળતાનો પરચમ લહેરાવી શકે છે. પછી એ સ્ત્રી સાક્ષર હોય કે નિરક્ષર-તેને આગળ વધતા કોઈ અટકાવી શકતું નથી. ગીર સોમનાથની આવી જ સબળ આદિવાસી સીદી મહિલા 'હિરબાઇ' વિશે જાણીએ આ સ્પેશ્યલ રિપોર્ટમાં.