Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
રાજયના ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી | Morning News | 22-06-2021 | DD News Skip to main content
Settings Settings for Dark

રાજયના ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી | Morning News | 22-06-2021

Live TV

X
Gujarati

 

1.... રાજ્ય માં ,  વોક-ઈન-વેક્સિનેશન   મહા અભિયાનના પ્રથમ દિવસે વિક્રમજનક રસીકરણ ...એક જ દિવસમાં ચાર લાખ 87 હજાર લોકોને અપાઇ રસી...  ... રાજ્ય ભર માં,  1,025 સ્થળો  વેક્સિન ઉત્સવ અંતર્ગત , મુખ્યમંત્રી વિજય રૂપાણી , ગાંધીનગર સ્થિત , સરકારી હોસ્પિટલ માં રહ્યાં ઉપસ્થિત... કહ્યું., સૌને સરળતા થી રસી મળે , તે માટે,  રસીકરણ કેન્દ્રો વધારી , ને 5 હજાર કરાયા...

2...રાજ્ય માં,  કોરોના સંક્રમણ ના કેસ માં,  સતત વિક્રમ જનક ઘટાડો યથાવત....  નવા 151 સંક્રમણ ના કેસ સામે  , 619 દર્દી થયાં સાજા.....રિકવરી રેટ પ્રથમવાર  98 ટકાને પાર..   અમદાવાદમાં 36, સુરતમાં 26 ,રાજકોટમાં 12 અને વડોદરા અને જૂનાગઢમાં 10-10 .,  નવા કેસ નોંધાયા...

3..-દેશ માં , ચાલી રહેલાં રસીકરણ ના મહાઅભિયાન ના પગલે , કોરોના સંક્રમણ ના કેસ માં, ઉત્તરોત્તર ઘટાડો... 88 દિવસ બાદ , દેશ માં,  કોરો ના સંક્રમણ ના દૈનિક કેસ,  55 હજાર થી નીચે... છેલ્લાં 24 કલાક માં , દેશ માં નોંધાયા,  53 હજાર 256 નવા કેસ...  તો દેશ માં,  સક્રીય કેસ ઘટી ને , સાત લાખથી ઓછા થયાં .. કર્ણાટક માં આજ થી , અનલોક - 2 ની  શરૂઆત

4...આજે દેશ સહિત , વિશ્વ ભર માં ,  સાત માં યોગ દિવસ ની થઇ ઉજવણી ....   ઉપરાષ્ટ્રપતિએ કહ્યું,  કોવિડ-19ની સામે યોગ બની શકે છે,  મદદરૂપ... તો  આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત,  75 સાંસ્કૃતિક સ્થળો પર , યોગ દિવસ ની,  થઇ ખાસ ઉજવણી...

5...યોગ ના મહત્વ ને લઈ ને,  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ,  દેશવાસીઓ ને કર્યુ સંબોધન.... કહ્યું કોરોના મહામારી ના સમય માં,  યોગ,  આશા નું કિરણ,.. સાથે જ  , વિશ્વ માં,  યોગનો વિસ્તાર  વધારવા માટે આપી , M-યોગ એપની ભેટ.. યોગ નું થશે,  ડિજીટલ વૈશ્વિકરણ....

6....ગુજરાત માં , ૧ લાખ યોગ ટ્રેનર્સ દ્વારા,  રપ હજાર યોગ વર્ગો થી , આગામી દિવસો માં,  જન-જન સુધી , યોગના વ્યાપ થી , દિવ્ય ગુજરાત ના નિર્માણ ની સંકલ્પ ના વ્યકત કરતા,  મુખ્યમંત્રી વિજય રૂપાણી ........ વિશ્વ યોગ દિવસ પ્રસંગે , ગુજરાત રજ્ય યોગ બોર્ડ દ્વારા , યોગ કોચ-યોગ ટ્રેનર્સ ને પ્રમાણ પત્ર વિતરણ નો કાર્યક્રમ યોજાયો.......મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યભરના યોગ કોચ-ટ્રેનર્સને કર્યુ  સંબોધન 

7... કોરોના કાળ માં પણ,  ગુજરાત ની વણથંભી વિકાસ યાત્રા યથાવત...  અમદાવાદ અને ગાંધીનગર ના નાગરિકો ને,  કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ​આપી , ત્રણ મોટા બ્રિજ ની ભેટ.... વૈષ્ણોદેવી ફ્લાય ઓવરબ્રિજ., પાનસર રેલવે ઓવરબ્રિજ , અને ખોડીયાર કન્ટેનર યાર્ડ ફ્લાય ઓવર નું કર્યું , લોકાર્પણ,.  નાગરિકો ને,  ટ્રાફિક ની સમસ્યા માંથી , મળશે મુક્તિ....

8..રાજ્ય ભર માં જામ્યુ   ચોમાસુ... રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી... અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની સંભાવના...
 

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
apply