ગુજરાત
Live TV
-
માધવપુર મેળો 2025: આ વર્ષે મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે
31-03-2025 | 4:25 pm
6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ચાલનારા પાંચ દિવસીય માધવપુર ઘેડ મેળામાં ગુજરાત સહિત ઉત્તરપૂર્વના 8 રાજ્યો હિસ્સો લેશે.
-
-
-
-
-
-
જૂનાગઢ જિલ્લાની ખજૂરી હડમતીયા શાળાનો નબળો સ્લેબ તોડવાનો કામ શરૂ
30-03-2025 | 5:26 pm
જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ખજુરી હડમતીયા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના નબળા બાંધકામના અનુસંધાને તા. ૧૯ માર્ચ ૨૦૨૫ના ગ્રાઉન્ડ ફલોરના સ્લેબનું કાસ્ટીંગના બીજા દિવસે બાંધકામની ગુણવત્તા વિશેની ફરિયાદ ગ્રામવાસીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાને કરવામાં આવી હતી.
-
ચેટીચંડ દિવસની સાંસ્કૃતિક ઉજવણીમાં સિંધી સમાજ સાથે સહભાગી થતા મુખ્યમંત્રી
30-03-2025 | 5:19 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નરોડા ખાતેથી ચેટીચંડ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું.સિંધી સમાજે ગુજરાતની પ્રગતિમાં સક્રિય યોગદાન આપીને એક ભારત, શ્રેષ્ઠ ભારતના મંત્રને સાકાર કર્યો વડાપ્રધાને નવી પેઢીને વિરાસતથી પરિચિત કરાવવા 'કેચ ધ રેઈન','એક પેડ માં કે નામ', અને સ્વચ્છ ભારત અભિયાનો પ્રારંભ કર્યા છે એમા સિંધી સમાજ સક્રિય થાય તેવી અપીલ મુખ્યમંત્રીએ કરી
-
જુનાગઢમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની હાજરીમાં વિવિધ સેવાકીય કાર્યો યોજાયા
30-03-2025 | 4:10 pm
રવિવાર તારીખ ૩૦-૦૩-૨૦૨૫ ના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના વડપણ હેઠળ જૂનાગઢમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સિવાય જુનાગઢ ખાતે જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્રારા આયોજિત સેવા સેતુ, મેડિકલ કેમ્પ ,દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાયો હતો. તેમજ કેન્દ્રીય મંત્રીના હસ્તે મેંદરડા તાલુકાના વિવિધ ગામોમાં રૂપિયા ૯૬ લાખ ૪૯ હજારના વિવિધ કામોના ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
-
આઈ.આઈ.એમ. અમદાવાદ કેમ્પસમાં બે દિવસીય ડાક ટિકિટ પ્રદર્શની ‘સ્ટેમ્પ ફિયેસ્ટા-2025’ નું ઉદ્ઘાટન પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યું
30-03-2025 | 8:19 am
શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવામાં ફિલેટલીનું મહત્વનું યોગદાન છે - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
-
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવસારીમાં નવા સોલાર સેલ મેનુફેક્ચરીંગ યુનિટનું ઉદ્ઘાટન
29-03-2025 | 8:44 pm
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ સ્થિત વારી એનર્જીસ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા સોલર સેલ મેનુફેક્ચરીંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું.
-
DGP વિકાસ સહાયની ચેટીચાંદ અને ઈદ અનુસંધાને તમામ CP અને SP સાથે બેઠક
29-03-2025 | 6:56 pm
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આગામી તહેવારો ચેટીચાંદ અને ઈદ અનુસંધાને તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી.
-
CMના હસ્તે દહેજમાં GACLના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું લોકાર્પણ
29-03-2025 | 8:47 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દહેજમાં ગુજરાત સરકારના સાહસ GACLના દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
-
અમરેલીના વાંઢ ગામે વિકરાળ આગ, તંત્રમાં દોડધામ
29-03-2025 | 8:43 pm
આગ એટલી બધી વિકરાળ છે કે બે કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાઇ રહ્યા છે. આગ પર કાબૂ મેળવવા જેસીબીની પણ મદદ લેવામાં આવી છે
-
ગુજરાતના SC બહુમતી ધરાવતા ગામડાઓમાં 100% ઘરો સુધી પહોંચ્યું નળ કનેક્શન
29-03-2025 | 4:45 pm
SC બહુમતી ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં 6,000 કિમી લાંબી પાઇપલાઇન દ્વારા 68,000થી વધુ ઘરોને મળ્યું ‘નલ સે જલ’ કનેક્શન, ગ્રામીણ વિસ્તારોમાં ‘નલ સે જલ’ યોજના માટે રાજ્ય સરકારે કર્યો રૂપિયા 412 કરોડનો ખર્ચ
-
હાઇકોર્ટનો નિર્ણય: મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામને 30 જૂન સુધી જામીન મંજૂર
28-03-2025 | 8:14 pm
3 મહિના આસારામ જેલની બહાર રહશે, હાઇકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર બપોર બાદ 30 જૂન સુધીના જામીન મંજૂર કર્યા
-
વડોદરા-હરિદ્વાર સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનના ફેરા લંબાયા
28-03-2025 | 5:54 pm
પશ્ચિમ રેલ્વે દ્વારા વડોદરા - હરિદ્વાર સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન ના ફેરા લંબાવવામાં આવ્યા
-
છેલ્લાં ચાર વર્ષમાં 2.07 લાખથી વધુને કુંવરબાઈનું મામેરુ યોજનાનો લાભ
28-03-2025 | 4:15 pm
રાજ્યની કુંવરબાઈનું મામેરુ યોજના અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં 2.07 લાખથી વધુ લાભાર્થીઓને 237.58 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે.
-
મહેસાણામાં મિત્રને હનીટ્રેપમાં ફસાવી 9 લાખ પડાવનારી ગેંગ ઝડપાઈ
28-03-2025 | 12:35 pm
મહેસાણામાં ખાનગી કંપનીના મેનેજર અને મિત્રને હનીટ્રેપમાં ફસાવી 8 લાખ પડાવનારી ગેંગ પોલીસે ઝડપી
-
અમદાવાદના ચાંદખેડામાં SUV કાર-AMTS બસ વચ્ચે અકસ્માતમાં એકનું મૃત્યુ
28-03-2025 | 1:53 pm
અમદાવાદના ચાંદખેડામાં SUV કાર-AMTS બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું વ્યક્તિનું મૃત્યુ
-
નડિયાદમાં દિવ્યાંગજનો માટે યોજાઈ ક્રિકેટ મેચ
28-03-2025 | 8:45 am
નડિયાદમાં દિવ્યાંગ ક્રિકેટરો માટે વ્હીલ ચૅર ક્રિકેટ મેચ યોજાઈ
-
-
વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવનો રાજકોટથી થયો પ્રારંભ
27-03-2025 | 8:59 am
દરેક નાગરિકે લગ્ન પહેલા થેલેસેમિયા ટેસ્ટ અવશ્ય કરાવવો જોઈએ
-
વિક્રમ સંવત 2082 ના આરંભે અંબાજી મંદિરમાં આરતી અને દર્શન સમય બદલાશે
26-03-2025 | 7:44 pm
આગામી 30 માર્ચ રવિવારથી ચૈત્રી નવરાત્રી હિંદુઓના વિક્રમ સવંત 2082 ના નવા વર્ષ ના પ્રારંભ થી દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો
-
સોમનાથ હિટ વેવની આગાહીના પગલે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર
26-03-2025 | 6:48 pm
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હિટવેવ અંગેની અસરને ધ્યાને લેતા જાહેર જનતા માટે સાવધાની માટે કેટલાક સૂચનો અનુસરવા અનુરોધ કરાયો છે.
-
રત્નકાલકારોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા ડાયમંડ વર્કર યુનિયનની ચીમકી, 30 માર્ચે હડતાળ પર ઉતરશે
26-03-2025 | 5:50 pm
ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકએ કહ્યું કે અમારો હડતાળનો કોલ યથાવત છે અને અમને હજુ પણ વિશ્વાસ છે કે સરકાર રત્નકલાકારોને મદદ કરવા માટે આગળ આવશે
-
રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ કૉલેજોની વિદ્યાર્થિનીઓને ફી ભરવામાંથી મુક્તિ
26-03-2025 | 4:24 pm
રાજ્ય સરકારના 6 જૂન, 2003ના ઠરાવ અન્વયે આર્ટ્સ, કૉમર્સ અને સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પાસેથી શિક્ષણ ફી સ્વરૂપે ફક્ત રૂ. 600ની રકમ લેવામાં આવે છે.
-
‘વડનગરનો વારસો’ અભ્યાસ પ્રવાસ યોજાયો 166 વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીએ લીધો ભાગ
26-03-2025 | 12:25 pm
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની 'સ્કૂલ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ (DHAROHAR), સેન્ટર ફોર ઇન્ડિયન નોલેજ સિસ્ટમ' દ્વારા તાજેતરમાં ‘વડનગરનો વારસો’ અભ્યાસ પ્રવાસ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની વિવિધ શાખાઓએ ભાગ લીધો હતો. જેમાં સ્કૂલ ઓફ મેનેજમેન્ટ,સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી,સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સિસ એન્ડ ટેકનોલોજી, સ્કૂલ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અને સ્કૂલ ઓફ ફાર્મસીનો સમાવેશ થાય છે.
-
26 માર્ચ 1974ના દિવસે શરૂ થયું હતું 'ચિપકો' આંદોલન, આજે પણ સચવાયેલા છે વૃક્ષો
26-03-2025 | 9:51 am
છોટાઉદેપુર પાસે આવેલા નાલેજ પીપલેજના જંગલોમાં 26 માર્ચ 1974ના દિવસે થયું હતું, 'ચિપકો' આંદોલન થયું હતું. જે ચિપકો આંદોલનના ફળ સ્વરૂપે છોટાઉદેપુર જિલ્લાની ભૂમિ પર લાખોની સંખ્યામાં મહુડાના વૃક્ષો સચવાયેલા છે. આ વૃક્ષોથકી આદિવાસી સમાજના લોકો મઆવક મેળવે છે.
-
-
-
-
-
અમદાવાદ કોર્ટે આપેલ ગૌહત્યા કેસના ચુકાદા મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા
25-03-2025 | 1:13 pm
અમે ગૌરક્ષા માટે મજબૂતીથી ઊભા છીએઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
-
રાજ્યમાં વધ્યું ગરમીનું પ્રમાણ, 7 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર
25-03-2025 | 11:49 am
ગુજરાતમાં થોડા દિવસથી નરમ પડેલી ગરમીએ ફરી માથું ઊંચક્યું
-
વલસાડમાં બાળકી પર દુષ્કર્મના આરોપીને 6 માસમાં અંતિમ શ્વાસ સુધીની કેદની સજા
24-03-2025 | 8:52 pm
કેસની તપાસ માટે રચેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે ફોરેન્સિક, મેડિકલ, ટેકનિકલ અને સાક્ષીઓના પુરાવા એકત્ર કરી, 470 પાનાની ચાર્જશીટ નામદાર સ્પેશિયલ પોકસો કોર્ટમાં રજૂ કરી હતી
-
72મી ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાવતા રાજ્ય પોલીસ વડા
24-03-2025 | 6:56 pm
રાજ્યો વચ્ચે એકતાની ભાવનાને પ્રોત્સાહિત કરવા ખેલકૂદનું માધ્યમ ખૂબ જ પ્રભાવશાળી, યુનિફોર્મ સર્વિસમાં હંમેશા ખેલકૂદને અગ્રીમ સ્થાન આપવામાં આવી રહ્યું છે: રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય
-
ગિફ્ટ સીટીમાં ઈન્ફીનીયન ટેક્નોલોજીના “ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર”નો શુભારંભ
24-03-2025 | 6:25 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં પ્રથમ ગ્લોબલ કેપેબિલીટી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ.
-
ગુજરાત પોલીસ દ્વારા 30થી વધુ સ્થળોએ દરોડા, મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો જપ્ત
24-03-2025 | 2:53 pm
ગુજરાત પોલીસે છેલ્લા અઢી વર્ષમાં અલગ અલગ રાજ્યોમાં જઈને 30થી વધુ દરોડા પાડી ડ્રગ્સના મોટા જથ્થા પકડ્યા છે : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
-
રાજકોટના નાકરાવાડી ગામે KBZ ફૂડ ફેક્ટરીમાં લાગી આગ
24-03-2025 | 12:27 pm
રાજકોટ શહેરથી થોડે દૂર આવેલા નાકરાવાડી ગામ પાસે આવેલી KBZ ફૂડ નામની ફેક્ટરીમાં આગ લાગી છે. 4 ફાયર ફાયટરો સ્થળ પર પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. આગ એટલી બધી વિકરાળ છે કે 5 કિલોમીટર સુધી ધૂમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. થોડીવારમાં જ આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતું.