બિઝનેસ
Live TV
-
RBIનો મહત્વપૂર્ણ નિર્ણય : 31 માર્ચે ખાસ ક્લિયરિંગ વ્યવસ્થા ફરજિયાત
28-03-2025 | 7:14 pm
ભારતીય રિઝર્વ બેંકે (RBI) નાણાકીય વર્ષ 2024-25ના અંતમાં તમામ સરકારી વ્યવહારોના હિસાબને સરળ બનાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
-
ભારતીય શેરબજાર લીલા નિશાનમાં ખુલ્યું, નિફ્ટી 23,500 ના સ્તરથી ઉપર
27-03-2025 | 11:33 am
નિફ્ટીમાં સમાવિષ્ટ 50 શેરોમાંથી 34 શેરો લીલા નિશાનમાં
-
ભારતીય શેરબજાર ફ્લેટ ખુલ્યું, સેન્સેક્સ 78,000ની ઉપર
26-03-2025 | 11:27 am
બુધવારે સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો ફ્લેટ ખુલ્યા. શરૂઆતના કારોબારમાં રિયલ્ટી ક્ષેત્રમાં ખરીદી જોવા મળી. સવારે લગભગ 9.29 વાગ્યે, સેન્સેક્સ 78.19 પોઈન્ટ વધીને 78,095.38 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 46.80 પોઈન્ટ વધીને 23,715.45 પર ટ્રેડ કરી રહ્યો હતો.
-
-
લીલા નિશાન પર ખુલ્યું ભારતીય શેરબજાર, US રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેરિફ ઘટાડવાના આપ્યા સંકેત
24-03-2025 | 1:10 pm
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પારસ્પરિક ટેરિફમાં રાહત આપવાના સંકેત આપ્યા બાદ ભારતીય શેરબજાર લીલા રંગમાં ખુલ્યું. શરૂઆતના કારોબારમાં PSU બેંકો અને રિયલ્ટી ક્ષેત્રોમાં ખરીદી જોવા મળી. સવારે 9.32 કલાકે સેન્સેક્સ 414.98 પોઈન્ટ વધીને 77,320.49 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 137.80 પોઈન્ટ વધીને 23,488.20 પર ટ્રેડ કરી રહ્યો હતો.
-
-
ભારતીય શેરબજારમાં જોવા મળી તેજી
21-03-2025 | 11:18 am
સેન્સેક્સ 76 ,600 પર જ્યારે નિફ્ટી 23,300 પર કારોબાર કરી રહ્યો છે.અદાણી ગ્રીન અને NHPCજેવી કંપનીઓના શેરોમાં ઉછાળો જોવા મળ્યો
-
આ વર્ષે જાન્યુઆરીમાં EPFOએ 17.89 લાખ ચોખ્ખા સભ્યો ઉમેર્યા
20-03-2025 | 8:47 pm
ડિસેમ્બર, 2024 દરમિયાન, ઈપીએફઓ એ 16.05 લાખ સભ્યો ઉમેર્યા હતા.
-
શેરબજારની શરૂઆત વઘઘટ સાથે જોવા મળી, ઘટાડા બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં સુધારો
19-03-2025 | 11:47 am
નિફ્ટીમાં સમાવિષ્ટ 50 શેરમાંથી 36 શેર લીલા નિશાનમાં
-
-
-
શરૂઆતના કારોબારમાં શેરબજારમાં તેજીનો ટ્રેન્ડ, સેન્સેક્સ 75 હજાર પોઈન્ટને પાર
18-03-2025 | 12:13 pm
નિફ્ટીમાં સમાવિષ્ટ 50 શેરમાંથી 46 શેર લીલા નિશાનમાં જોવા મળ્યા
-
ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 341.04 પોઈન્ટનો વધારો
17-03-2025 | 5:39 pm
ભારતીય શેરબજાર લીલા નિશાનમાં બંધ, નાણાકીય અને ઓટો શેરોમાં ખરીદી
-
ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું, ફાર્મા અને ઓટો સેક્ટરમાં તેજી
17-03-2025 | 12:49 pm
સોમવારે સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય ઈક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો લીલા નિસાન સાથે ખુલ્યા. શરૂઆતના કારોબારમાં ફાર્મા અને ઓટો સેક્ટરમાં ખરીદી જોવા મળી. સવારે લગભગ 9.32 વાગ્યે, સેન્સેક્સ 504.88 પોઈન્ટ વધીને 74,333.79 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 164.00 પોઈન્ટ વધીને 22,561.20 પર ટ્રેડ કરી રહ્યો હતો.
-
યુએસ ટેરિફની ભારત પર બહુ ઓછી અસર પડે છે, SBI રિપોર્ટમાં અપાઈ જાણકારી
17-03-2025 | 12:39 pm
સોમવારે SBI રિસર્ચના તાજેતરના અહેવાલ મુજબ, યુએસ ટ્રેડ રિપ્રિસિપલ ટેરિફની ભારત પર બહુ ઓછી અથવા કોઈ અસર થશે નહીં. રિપોર્ટમાં જણાવાયું છે કે આનું કારણ એ છે કે દેશે તેની નિકાસમાં વૈવિધ્યીકરણ કર્યું છે અને મૂલ્યવર્ધન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
-
-
-
-
હોળી પહેલા ભારતીય શેરબજાર લીલા નિશાનમાં ખુલ્યું, સેન્સેક્સ 74,000 ના સ્તરથી ઉપર
13-03-2025 | 10:59 am
ફ્ટીમાં સમાવિષ્ટ 50 શેરમાંથી 22 શેર લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા
-
-
-
-
-
-
ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું, નિફ્ટી 22,500ની ઉપર
10-03-2025 | 11:05 am
સોમવારે ભારતના મુખ્ય શેરબજારની શરૂઆત સારી રહી. સોમવારે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો લીલા રંગમાં ખુલ્યા અને વિશ્વભરના બજારો મિશ્ર કારોબાર કરી રહ્યા હતા. શરૂઆતના કારોબારમાં આઇટી, પીએસયુ બેંકો અને નાણાકીય સેવાઓ ક્ષેત્રોમાં ખરીદી જોવા મળી.
-
ભારતીય શેરબજારમાં કારોબાર રહ્યો સ્થિર
07-03-2025 | 6:38 pm
NSE સેક્ટોરલ ઇન્ડેક્સમાં નિફ્ટી મીડિયા 1.83%, ઓઇલ એન્ડ ગેસ 0.55% અને નિફ્ટી ઓટો 0.24% વધ્યા હતા જ્યારે નિફ્ટી IT 0.85%, નિફ્ટી રિયલ્ટી 1.19% અને નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.02% ઘટ્યા
-
ભારતીય શેરબજારમાં કારોબાર રહ્યો સ્થિર
07-03-2025 | 6:33 pm
ટ્રેડિંગના અંતે, 7.51 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે સેન્સેક્સ 74,332.58 પર બંધ થયો અને 7.80 પોઈન્ટના વધારા સાથે નિફ્ટી 22,552.50 પર બંધ થયો....
-
ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે તેજીનો માહોલ, સેંસેક્સ 74,340 પર બંધ
06-03-2025 | 5:19 pm
ગુરુવારના ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું. બજારમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 609.86 પોઈન્ટ અથવા 0.83 ટકા વધીને 74,340 પર અને નિફ્ટી 207 પોઈન્ટ અથવા 0.93 ટકા વધીને 22,544 પર બંધ થયો હતો.
-
2025માં ચાંદીના ભાવમાં મોટો વધારો જોવા મળી શકે છે, માંગમાં વધારો થવાથી ફાયદો થશે: રિપોર્ટ
06-03-2025 | 2:48 pm
2025નું વર્ષ ચાંદી માટે ખૂબ સારું રહી શકે છે. આનું કારણ ઉચ્ચ ઔદ્યોગિક માંગ અને પુરવઠાના અભાવ છે. ગુરુવારે જાહેર કરાયેલા એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. એમકે વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડના રિપોર્ટ મુજબ, આગામી 12 થી18 મહિનામાં ચાંદીમાં વધારો જોવા મળી શકે છે.
-
શરૂઆતના કારોબારમાં મોટો ઘટાડો આવ્યો, આ શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો
06-03-2025 | 12:10 pm
523 શેર નુકસાન સાથે લાલ રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા
-
ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ 740 પોઈન્ટ વધ્યો, રોકાણકારોએ 9 લાખ કરોડ રૂપિયાનો નફો કર્યો
05-03-2025 | 4:58 pm
બુધવારના ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. નિફ્ટીએ સતત 10 દિવસના ઘટાડાના વલણને તોડ્યું અને એક ટકાથી વધુના વધારા સાથે બંધ થયો.
-
ભારતીય શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું, સેન્સેક્સ 73,300ના સ્તરથી ઉપર
05-03-2025 | 10:01 am
મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે બુધવારે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો વધારા સાથે ખુલ્યા. શરૂઆતના કારોબારમાં ઓટો, આઈટી અને પીએસયુ બેંક સેક્ટરમાં ખરીદી જોવા મળી. સવારે 9.31 કલાકે, સેન્સેક્સ 358.34 પોઈન્ટ વધીને 73,348.27 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 106.40 પોઈન્ટ વધીને 22,189.05 પર ટ્રેડ કરી રહ્યો હતો.
-
-
-
ભારત વૈશ્વિક ટેક હબમાં ફેરવાઈ રહ્યું છે, MWC 2025 નવીનતાને વેગ આપશે: કેન્દ્રીય મંત્રી
01-03-2025 | 1:09 pm
મોબાઇલ અને ટેલિકોમ ક્ષેત્રમાં સહયોગની તકો પર ચર્ચા કરવા આતુર
-
-
-
-
-
ભારતીય શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું, સેન્સેક્સ 75,000 ના સ્તરથી નીચે
24-02-2025 | 11:08 am
સોમવારે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો નીચા સ્તરે ખુલ્યા. શરૂઆતના કારોબારમાં આઇટી અને નાણાકીય સેવાઓ ક્ષેત્રોમાં વેચવાલી જોવા મળી હતી. સવારે 9.34 વાગ્યે, સેન્સેક્સ 541.66 પોઈન્ટ ઘટીને 74,769.40 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 158.40 પોઈન્ટ ટકા ઘટીને 22,637.50 પર ટ્રેડ કરી રહ્યો હતો.
news archive
28-03-2025
શુક્રવાર
27-03-2025
ગુરુવાર
25-03-2025
મંગળવાર