ભારતીય શેરબજારમાં જોવા મળી તેજી
Live TV
-
સેન્સેક્સ 76 ,600 પર જ્યારે નિફ્ટી 23,300 પર કારોબાર કરી રહ્યો છે.અદાણી ગ્રીન અને NHPCજેવી કંપનીઓના શેરોમાં ઉછાળો જોવા મળ્યો
ભારતીય શેરબજાર ચાલુ સપ્તાહે પાંચેય સેશન ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા. BSE સેન્સેક્સ 325 પોઇન્ટ ઉછળીને 76 હજાર, 600 ઉપર રહ્યો. જ્યારે નિફ્ટી 110 પોઇન્ટની ઉછળીને 23 હજાર, 300 પોઇન્ટ ઉપર કારોબાર કરી રહ્યો છે. FIIની લેવાલીના પગલે ભારતીય બજારમાં તેજી જોવા મળી છે. ચોલામંડલ, એચએએલ, ગેલ, અદાણી ગ્રીન અને NHPCજેવી કંપનીઓના શેરોમાં ઉછળ્યા જોવા મળ્યો હતો. જ્યારે ઇન્ફોસીસ, બજાજ ફિનસર્વ, ઝોમેટો, વિપ્રો, ટાઈટન જેવી કંપનીઓના શેરોમાં ઘટાડો થયો હતો.