રમતો
Live TV
-
રાજગીર 2025 માં પુરુષોની એશિયા કપ હોકી ટુર્નામેન્ટનું આયોજન કરશે
31-03-2025 | 8:43 pm
હોકી ઇન્ડિયા અને બિહાર સ્ટેટ સ્પોર્ટ્સ ઓથોરિટી વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર થયા બાદ બિહારનું ઐતિહાસિક શહેર રાજગીર મેન્સ એશિયા કપ 2025નું આયોજન કરશે.
-
-
મિશેલ સ્ટાર્કની પાંચ વિકેટની મદદથી દિલ્હીએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું
30-03-2025 | 7:22 pm
ડાબોડી ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક (૫/૩૫) અને સ્પિનર કુલદીપ યાદવ (૩/૨૨) અને ફાફ ડુ પ્લેસિસ (૫૦) ની શાનદાર અડધી સદી ફટકારી, દિલ્હી કેપિટલ્સે રવિવારે IPL મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને સાત વિકેટથી હરાવ્યું.
-
સબલેન્કાએ પહેલી વાર મિયામી ઓપન ટાઇટલ જીત્યું
30-03-2025 | 3:09 pm
આરીના સબાલેન્કાએ ફાઇનલમાં અમેરિકાની જેસિકા પેગુલાને હરાવીને તેનું પ્રથમ મિયામી ઓપન ટાઇટલ જીત્યું.ગયા વર્ષે યુએસ ઓપન ફાઇનલના રિમેચમાં, શરૂઆતના સેટમાં ત્રણ વખત તેની સર્વિસ તૂટી હોવા છતાં, વિશ્વની નંબર 1 સબાલેન્કાએ પોતાનું મન શાંત રાખી 5-6 પર મહત્વપૂર્ણ બ્રેક મેળવ્યો જેના કારણે તેણીએ ચોથા ક્રમાંકિત પેગુલા સામે 1 કલાક 28 મિનિટમાં 7-5, 6-2 થી વિજય મેળવ્યો અને તેણીએ પ્રથમ મિયામી ઓપન માસ્ટર્સ 1000 ટાઇટલ જીત્યો.
-
IPL 2025 : MIના કેપ્ટન હાર્દિક પંડ્યાને સ્લો ઓવર રેટ બદલ દંડ ફટકારવામાં આવ્યો
30-03-2025 | 2:46 pm
શનિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ (GT) સામેની IPL મેચ દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સ (MI) ના કેપ્ટન હાર્દિક પંડ્યાને ધીમા ઓવર રેટ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.હાર્દિક પંડ્યાને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગુજરાત ટાઇટન્સ સામે મુંબઈના બોલરો નિર્ધારિત સમયમાં 20 ઓવર નાખી શક્યા નહીં.
-
-
-
શુભમન ગિલે અમદાવાદમાં રચ્યો ઇતિહાસ, 1000 રન કર્યા પૂરા
29-03-2025 | 8:44 pm
શુભમન ગિલની આ સિદ્ધિ ગુજરાત ટાઇટન્સ માટે એક મોટી પ્રેરણા બની રહેશે, જેને સ્ટેડિયમમાં હાજર દર્શકોએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી.
-
ઇન્ડિયન પ્રીમિયર લીગ: લખનઉ સુપર જાયન્ટ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું
28-03-2025 | 8:13 am
ઇન્ડિયન પ્રીમિયર લીગ: લખનઉ સુપર જાયન્ટ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટથી હરાવ્યું
-
IPL 2025 : કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને પોતાની પહેલી જીત નોંધાવી
27-03-2025 | 8:03 am
આ જીત સાથે KKR એ IPL 2025 માં પોતાનું ખાતું ખોલ્યું
-
"સેપક ટાકરા વર્લ્ડ કપમાં ભારતનો સૌપ્રથમ સુવર્ણ ચંદ્રક" PM મોદીએ પાઠવ્યા અભિનંદન
26-03-2025 | 7:12 pm
પ્રધાનમંત્રીએ, સેપક ટાકરા વર્લ્ડ કપમાં ભારતનો પહેલો સુવર્ણ ચંદ્રક જીતવા બદલ, પુરુષોની રેગુ ટીમને અભિનંદન પાઠવ્યા
-
ન્યૂઝીલેન્ડે T20 શ્રેણીમાં પાકિસ્તાનને 4-1થી હરાવ્યું
26-03-2025 | 4:52 pm
સ્કાય સ્ટેડિયમ ખાતે પાંચમી અને અંતિમ T20 8 વિકેટથી જીતીને ન્યુઝીલેન્ડે પાકિસ્તાન સામેની શ્રેણી 4-1થી જીતી લીધી.
-
ફિફા વર્લ્ડ કપ 2026 માટે આર્જેન્ટિનાની જગ્યા કન્ફર્મ, સીધું ક્વોલિફાય થયું
26-03-2025 | 10:45 am
વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિના ફિફા વર્લ્ડ કપ 2026 માટે સીધી ક્વોલિફાય થઈ ગઈ છે. મંગળવારે રમાયેલી ક્વોલિફાયર મેચમાં બોલિવિયા અને ઉરુગ્વે વચ્ચે ડ્રો થયા બાદ આર્જેન્ટિનાને ટુર્નામેન્ટની ટિકિટ મળી ગઈ.
-
પંજાબ કિંગ્સે ગુજરાત ટાઈટન્સને હરાવ્યું, IPL 2025માં નોંધાવી પોતાની પ્રથમ જીત
26-03-2025 | 9:04 am
IPL 2025માં, પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને હરાવીને જીત મેળવી છે. આ હાઈ-સ્કોરિંગ મેચ છેલ્લી ઓવર સુધી ખૂબ જ રોમાંચક રહી, જ્યાં દરેક બોલ સાથે રમત બદલાતી દેખાતી હતી, પરંતુ પંજાબના બોલરોએ અંતિમ ક્ષણોમાં શાનદાર પ્રદર્શન કરીને ગુજરાત ટાઈટન્સના જડબામાંથી વિજય છીનવી લીધો.
-
ITF માસ્ટર્સ વર્લ્ડ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતે ચાર મેડલ જીત્યા
24-03-2025 | 5:34 pm
ભારતીય ટેનિસ દિગ્ગજોએ વૈશ્વિક મંચ પર ચાર પ્રતિષ્ઠિત મેડલ જીત્યા.
-
રચિન રવિન્દ્રએ સિક્સર ફટકારી CSKને મુંબઈ ઈન્ડિયન્સ સામે 4 વિકેટથી અપાવી જીત
24-03-2025 | 7:41 am
રવિવારે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે IPL 2025ની ત્રીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટથી હરાવ્યું. રચિન રવિન્દ્રએ 20મી ઓવરના પહેલા બોલ પર સિક્સર ફટકારીને CSKને ટુર્નામેન્ટમાં પહેલી જીત અપાવી.
-
IPLની પ્રથમ મેચમાં RCBએ KKRને 7 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલી અને ફિલિપ સોલ્ટે ફટકારી અડધી સદી
23-03-2025 | 10:05 am
IPL 2025ની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં, RCB એ 7 વિકેટે જીત મેળવી. આરસીબી તરફથી વિરાટ કોહલીએ અણનમ 59 રન બનાવ્યા.
-
થોમસ બાક, આઈઓસી ના માનદ આજીવન પ્રમુખ બન્યા
20-03-2025 | 5:27 pm
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઈઓસી) ના પ્રમુખ થોમસ બાકને આજીવન માનદ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
-
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા, ફેમિલી કોર્ટે મંજૂરી આપી
20-03-2025 | 6:00 pm
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. બાંદ્રા ફેમિલી કોર્ટે બંનેની છૂટાછેડા અરજીને મંજૂરી આપી દીધી છે.
-
સ્પેનિશ પેરા બેડમિન્ટન ઇન્ટરનેશનલમાં શાનદાર પ્રદર્શન બાદ સુકાંત કદમ વિશ્વનો નંબર 2 ખેલાડી બન્યો
19-03-2025 | 12:34 pm
ભારતીય તરુણને 21-13, 21-10 ના સ્કોર સાથે હરાવ્યો હતો
-
-
વુમન પ્રિમીયર લીગમાં મુંબઇ ઇન્ડીયન્સનો દબદબો,બીજી વાર ટાઇટલ જીત્યુ
16-03-2025 | 8:18 am
આ સતત ત્રીજી વખત હતું જ્યારે દિલ્હી કેપિટલ્સ WPL ની ફાઇનલમાં પહોંચી અને ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી. ૨૦૨૩માં મુંબઈ ઈન્ડિયન્સ, ૨૦૨૪માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને હવે ફરી ૨૦૨૫માં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હીનું સ્વપ્ન ચકનાચૂર કરી નાખ્યું.
-
WPL ફાઇનલ 2025: દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ
15-03-2025 | 9:00 pm
મહિલા આઇપીએલની આજે ફાઇનલ મેચ રમાઈ રહી છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુંબઈમાં જંગ જામ્યો છે... આ ફાઇનલ મેચ જીતનારી ટીમને WPL ખિતાબ પોતાના નામે કરશે.
-
-
-
PMએ ભારતીય ક્રિકેટ ટીમને આપ્યા અભિનંદન,કહ્યું, અસાધારણ રમત, અસાધારણ પરિણામ
10-03-2025 | 9:58 am
ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. આ જીત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા રાજકારણીઓએ ટીમ ઈન્ડિયાને અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે.
-
રોહિત શર્માની નિવૃત્તિની અફવા પર લાગ્યું પૂર્ણ વિરામ, હું નથી લઈ રહ્યો: રોહિત શર્મા
10-03-2025 | 8:46 am
રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ગઈકાલે ન્યુઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને તેના ફેન્સને ખુશ કરી દીધા છે. ત્યારે આ ચેમ્પિયન્સ ટ્રોફી પૂરી થતાંની સાથે જ એક અટકળ એવી શરૂ થઈ છે કે હવે કેપ્ટન શર્મા ODI ફોર્મેટ માંથી નિવૃતિ લઈ શકે છે. ત્યારે આ અંગે રોહિતે સ્પષ્ટતા કરી છે.
-
ભારતની જીતથી દેશભરમાં હોળી પહેલા દિવાળી જેવો માહોલ, દેશમાં ઠેર ઠેર ઉજવણી
10-03-2025 | 8:27 am
ભારતે રેકોર્ડ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. ભારત ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં પ્રથમ ટીમ બની જેણે ત્રણ વખત ટ્રોફી જીતી અને પાંચમી વખત ફાઇનલ રમી. ભારતની જીત પર દેશભરમાં ઉજવણીનો માહોલ હતો. ક્રિકેટ ચાહકોએ ફટાકડા ફોડીને વિજયની ઉજવણી કરી. ભારતમાં હોળી પહેલા દિવાળીનો માહોલ જોવા મળ્યો હતો. ભારતે ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું.
-
ભારતીય ક્રિકેટ ટીમે જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું
10-03-2025 | 8:04 am
12 વર્ષના લાંબા સમય બાદ ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. આ સાથે ટીમ ઈન્ડિયા 3 ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ જીતનાર વિશ્વની પ્રથમ ટીમ પણ બની ગઈ છે. રોહિત શર્મા અને કંપનીએ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડનો ઘમંડ તોડ્યો અને તેમને 4 વિકેટથી હરાવીને ટ્રોફી જીતી લીધી છે.
-
IND vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડમાં કોણ બનશે ચેમ્પિયન? રવિ શાસ્ત્રીના નિવેદનથી વિશ્વ ક્રિકેટ ચોંકી ગયું
09-03-2025 | 10:41 am
ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી માને છે કે ન્યુઝીલેન્ડ ભારત પર ભારે પડી શકે છે. રવિ શાસ્ત્રીએ કહ્યું કે જો કોઈ ટીમ ભારતને હરાવી શકે છે તો તે ન્યુઝીલેન્ડ છે. તમને જણાવી દઈએ કે 2000 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યુઝીલેન્ડે ભારતને હરાવ્યું હતું. ભારત ચોક્કસપણે તે હારનો બદલો લેવા માંગશે. આ આવૃત્તિમાં ન્યુઝીલેન્ડ ભારત સામેની તેની હાર યાદ રાખશે.
-
-
IND vs NZ: ન્યુઝીલેન્ડ સામે 2 ફાઇનલ હારી ગયું છે ભારત, આજે બધો હિસાબ ચૂકતો કરવાની તક, અને આનાથી સરળ તક ક્યારેય મળશે પણ નહીં
09-03-2025 | 8:49 am
કિવી ટીમે વર્ષ 2000માં પહેલી વાર ભારતીય ટીમનું સ્વપ્ન ચકનાચૂર કરી નાખ્યું હતું. તેણે 2019 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં બીજી વખત ભારતીય ટીમનું સ્વપ્ન તોડી નાખ્યું.
-
-
ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ ચેમ્પિયન બનવા માટે આવતીકાલે આમને -સામને
08-03-2025 | 8:41 pm
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ રમાશે. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ ચેમ્પિયન બનવા માટે આમને -સામને આવશે. બંને ટીમો ચેમ્પિયન બનવા માટે તનતોડ મહેનત કરી રહી છે
-
RCB સાથે IPL ટાઇટલ જીતવું એ કોહલીની શાનદાર કારકિર્દીનો સંપૂર્ણ અંત હશે: એબી ડી વિલિયર્સ
06-03-2025 | 4:13 pm
દક્ષિણ આફ્રિકા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ભૂતપૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સ માને છે કે બેંગલુરુ સ્થિત ટીમ સાથે પ્રતિષ્ઠિત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટાઇટલ જીતવું એ વિરાટ કોહલીના શાનદાર કારકિર્દીનો સંપૂર્ણ અંત હશે.
-
વિરાટ કોહલી અત્યાર સુધીનો સૌથી મહાન વન ડે ક્રિકેટર: ઓસ્ટ્રેલિયન દિગ્ગજ માઈક્લ ક્લાર્ક
05-03-2025 | 2:58 pm
'ચેઝ માસ્ટર' વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને શાનદાર જીત અપાવી છે. દુબઈ ખાતે રમાયેલી સેમી ફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ મહત્વપૂર્ણ રીતે બેટિંગ કરી હતી અને ટીમને વિજય તરફ દોરી ગયો હતો, ત્યારે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર માઈકલ ક્લાર્કે તેના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી અને તેને સર્વકાલીન મહાન ODI ક્રિકેટર ગણાવ્યો હતો.
-
ભારત ફાઇનલમાં પહોંચ્યું, સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવ્યું
05-03-2025 | 8:40 am
મંગળવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું. ભારત ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં પ્રવેશી ગયું છે. સેમિફાઇનલમાં વિરાટ કોહલીએ 84 રન, કેએલ રાહુલે 42 રન અને હાર્દિક પંડ્યાના 28 રનની ઇનિંગની મદદથી ભારતે જીતાળ્યું.
-
ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો
04-03-2025 | 12:53 pm
આજે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો
-
-
ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે IND vs NZ: વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલ રમશે; વર્ષ 2000માં ન્યૂઝીલેન્ડે ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું
02-03-2025 | 10:58 am
ભારતીય ટીમ આજે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડ સામે રમશે. બંને ટીમો સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. આ વિરાટ કોહલીનો 300મો વનડે મેચ હશે. આ મેચ ગ્રૂપ Aની ટોચની ટીમ નક્કી કરશે.
news archive
29-03-2025
શનિવાર
28-03-2025
શુક્રવાર
27-03-2025
ગુરુવાર