રાષ્ટ્રીય
Live TV
-
દિલ્હી NCRમાં 27.4 કરોડના નાર્કોટિક્સ જપ્ત, 5 લોકોની ધરપકડ : અમિત શાહ
31-03-2025 | 7:32 pm
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે 27.4 કરોડ રૂપિયાના ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો.
-
આત્મનિર્ભરતાની દિશામાં પરમાણુ ઊર્જાની મહત્વપૂર્ણ ભૂમિકા : નરેન્દ્ર મોદી
31-03-2025 | 6:12 pm
કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહના પોસ્ટ પર પ્રધાનમંત્રીએ જવાબ આપ્યો
-
હરિયાણાના નૂહમાં ઈદ દરમિયાન ફિલિસ્તાની ધ્વજ લહેરાયા, વક્ફ બિલનો વિરોધ
31-03-2025 | 3:27 pm
હરિયાણાના નૂહમાં ઈદ પર, ફિલિસ્તાની ધ્વજ ફરકાવ્યા અને વક્ફ બિલનો પણ વિરોધ કરવામાં આવ્યો
-
નાણામંત્રી 1 એપ્રિલે “નીતિ એનસીએઈઆર સ્ટેટ ઇકોનોમિક ફોરમ” પોર્ટલ લોન્ચ કરશે
31-03-2025 | 4:27 pm
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 1 એપ્રિલના રોજ "નીતિએનસીએઈઆર સ્ટેટ ઇકોનોમિક પ્લેટફોર્મ" પોર્ટલ લોન્ચ કરશે.
-
મુંબઈ એરપોર્ટ પર, 3 કરોડ રૂપિયાના ગાંજા સાથે એકની ધરપકડ
31-03-2025 | 2:20 pm
મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે, બેંગકોકથી 3 કિલો હાઇડ્રોપોનિક ગાંજાની દાણચોરી કરવા બદલ, એક વ્યક્તિની ધરપકડ કરી.
-
-
-
-
-
મગજ બેઈમાનીથી ભરાઈ જાય તો મોટામાં મોટો ખજાનો પણ ખાલી થઈ જાય-પીએમ
30-03-2025 | 6:33 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે છત્તીસગઢના બિલાસપુર પહોંચ્યા. અહીં તેમણે 33,700 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવીઓ પણ સોંપી. આ સાથે, મોહબ્બટ્ટા ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધિત કરતી વખતે તેમણે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યું કે જો મન અને મગજ બેઈમાનીથી ભરાઈ જાય તો મોટામાં મોટો ખજાનો પણ ખાલી થઈ જાય છે
-
છત્તીસગઢના બીજાપુરમાં ૫૦ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું
30-03-2025 | 4:23 pm
છત્તીસગઢના બીજાપુરમાં રવિવારે કુલ 50 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, જેમાં 13 નક્સલીઓનો સમાવેશ થાય છે જેમના માથા પર 68 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આમાં પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી (PLGA) બટાલિયન અને અન્ય માઓવાદી સંગઠનોના સભ્યોનો સમાવેશ થતો હતો.
-
ઓડિશામાં રેલ દુર્ઘટના:બેંગ્લોર-કામખ્યા એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતર્યા
30-03-2025 | 3:59 pm
ઓડિશાના કટક-નેરગુંડી રેલ્વે સેક્શનમાં ૧૨૫૫૧ બેંગ્લોર-કામખ્યા એક્સપ્રેસના ૧૧ કોચ પાટા પરથી ઉતરી ગયા. ઘટનાની માહિતી મળતા જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ડીઆરએમ ખુર્દા રોડ, જીએમ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક રાહત કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગયા. કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે રાહત અને તબીબી ટ્રેનો પણ રવાના કરવામાં આવી હતી.
-
લાલુએ ઘાસચારા કૌભાંડ આચરી બિહારને બદનામ કર્યું : ગૃહમંત્રી અમિત શાહ
30-03-2025 | 3:39 pm
અમિત શાહે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પ્રશંસા કરી અને આરજેડી પર પણ નિશાન સાધ્યું.તેમણે સ્પષ્ટપણે કહ્યું કે લાલુ યાદવે ઘાસચારા કૌભાંડ કરીને બિહારને બદનામ કરવાનું કામ કર્યું છે. આરજેડીના શાસનને જંગલ રાજ ગણાવતા તેમણે કહ્યું કે તેમના શાસનને જંગલ રાજ તરીકે યાદ રાખવામાં આવશે.
-
-
-
-
-
-
છત્તીસગઢના સુકમામાં સુરક્ષાબળોને મોટી સફળતા, 16 નક્સલીઓ ઠાર
29-03-2025 | 6:24 pm
છત્તીસગઢના સુકમામાં સુરક્ષાબળોને મળી મહત્વની સફળતા, સુરક્ષાકર્મીઓએ 16 નક્સલીને કર્યા ઠાર, 2 જવાન ઘાયલ, સ્થળ પરથી AK-47 રાઈફલ, SLR અને INSAS રાઈફલ સહિત મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળો જપ્ત કર્યો
-
PM મોદીએ મ્યાનમારના વરિષ્ઠ જનરલ સાથે કરી વાત, જાણો શું વાતચીત થઈ
29-03-2025 | 5:43 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે મ્યાનમારના સિનિયર જનરલ મહામહિમ મિન આંગ હ્લેઇંગ સાથે વાત કરી. તેમણે કહ્યું કે, એક નજીકના મિત્ર અને પાડોશી તરીકે, ભારત આ મુશ્કેલ સમયમાં મ્યાનમારના લોકો સાથે ઉભું છે.
-
ઓપરેશન બ્રહ્મા હેઠળ ભારત સરકારે મ્યાનમારને લંબાવ્યો મદદનો હાથ
29-03-2025 | 8:52 pm
ભારતની સરકારે વિનાશક ભૂકંપથી પ્રભાવિત મ્યાનમારના લોકોને 15 ટન રાહત સામગ્રી મોકલી છે. મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપના આંચકાએ ઘણું જાનમાલને નુકસાન પહોંચાડ્યું હતું.
-
કેબીનેટનો મહત્વપૂર્ણ નિર્ણય: ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યોજનાને મંજૂરી
28-03-2025 | 7:59 pm
કેન્દ્ર સરકારે ભારતને ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનમાં આત્મનિર્ભર બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
-
મણિપુરમાં 4.3 અને મેઘાલયમાં 4.0 ની તીવ્રતાનો ભૂકંપ
28-03-2025 | 8:00 pm
શુક્રવારે મણિપુર અને મેઘાલયમાં પણ મધ્યમ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
-
કેદારનાથ મંદિર પરિસરમાં, વીડિયો અને રીલ્સ બનાવવા પર પ્રતિબંધ
28-03-2025 | 6:18 pm
ઉત્તરાખંડમાં 30 એપ્રિલથી યમુનોત્રી અને ગંગોત્રી ધામના દરવાજા ખોલવાની સાથે ચારધામ યાત્રા શરૂ થશે.
-
આસારામની જામીન અરજી પર હાઇકોર્ટમાં ખંડિત ચુકાદો
28-03-2025 | 7:59 pm
બહુચર્ચિત આસારામના સુરત દુષ્કર્મ કેસમાં 6 મહિના માટે હંગામી જામીનની દાદ માંગતી અરજી પર હાઇકોર્ટમાં મહત્વની સુનાવણી યોજાઈ.
-
રાણા સાંગા પર નિવેદન: રાજ્યસભામાં હોબાળો, રાજકીય તંગદિલી
28-03-2025 | 8:06 pm
સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સભ્ય રામજીલાલ સુમન દ્વારા, રાણા સાંગા પર આપવામાં આવેલા નિવેદનને કારણે રાજકીય વાતાવરણ ગરમાઈ રહ્યું છે.
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 માર્ચે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાતે જશે
28-03-2025 | 6:03 pm
PM મોદી 30 માર્ચે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાતે, નાગપુરમાં સ્મૃતિ મંદિરની મુલાકાત લેશે
-
જમ્મુ-કાશ્મીર: કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
28-03-2025 | 12:24 pm
જમ્મુ-કાશ્મીર: કઠુઆમાં સુરક્ષા દળોએ 5 આતંકવાદીઓને ઠાર માર્યા, સર્ચ ઓપરેશન ચાલુ
-
ISROનો SpaDEx મિશન અંતર્ગત રોલિંગ પ્રયોગ સફળતાપૂર્વક પૂર્ણ
28-03-2025 | 12:03 pm
ISROએ તેનો સ્પેસ ડોકિંગ પ્રયોગ - SpaDEx મિશનના ભાગરૂપે રોલિંગ પ્રયોગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો
-
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ફ્લેટ ટ્રેડિંગ
28-03-2025 | 10:57 am
શરૂઆતના કારોબારમાં શેરબજારમાં દબાણ, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો
-
પ્રધાનમંત્રી મોદીએ બેલ્જિયમના રાજા ફિલિપ સાથે કરી વાત
28-03-2025 | 8:03 am
પીએમ મોદીએ બેલ્જિયમના રાજા ફિલિપ સાથે વાત કરી, ભારત-બેલ્જિયમ સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી
-
મુખ્યમંત્રી યોગીએ આયુષ અને ગૃહ વિભાગના 283 પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્રો સોંપ્યા
27-03-2025 | 12:47 pm
વડાપ્રધાન મોદીએ પરંપરાગત દવા માટે એક નવો વિભાગ સ્થાપ્યો છે
-
આગમી દિવસોમાં વડાપ્રધાન મોદી જમ્મુની લેશે મુલાકાત, કટરાથી ખીણ સુધીની ટ્રેનને લીલી ઝંડી આપશે
27-03-2025 | 10:05 am
જમ્મુથી ખીણ સુધી ટ્રેન સંચાલન આ વર્ષે શરૂ થશે
-
ઉજ્જૈનમાં આજથી ત્રણ દિવસીય રાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિષદ અને વિજ્ઞાન મહોત્સવનો પ્રારંભ
27-03-2025 | 9:52 am
સ્ટાર્ટ-અપ ઇનોવેટર્સ સમિટની મુલાકાતનો સમાવેશ થાય છે
-
બિહારના સહરસામાં તળાવમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના મોત, પરિવારમાં શોક છવાઈ ગયો
27-03-2025 | 8:04 am
મૃતક અભિષેક તેના ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટો હતો
-
SCનો અલ્હાબાદ હાઈકોર્ટના વિવાદાસ્પદ નિર્ણય પર સ્ટે, રાષ્ટ્રીય મહિલા આયોગે કર્યું સ્વાગત
26-03-2025 | 6:38 pm
રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યુ) એ, અલ્હાબાદ હાઈકોર્ટના વિવાદાસ્પદ ચુકાદા પર સ્ટે મૂકવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે.
-
પૂર્વ ED વડા સંજય કુમાર મિશ્રા, પ્રધાનમંત્રી આર્થિક સલાહકાર પરિષદના સભ્ય તરીકે નિયુક્ત
26-03-2025 | 4:35 pm
કેન્દ્ર સરકારે, ભૂતપૂર્વ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના વડા સંજય કુમાર મિશ્રાને, પ્રધાનમંત્રી આર્થિક સલાહકાર પરિષદના પૂર્ણ-સમયના સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે.
-
શંકાસ્પદ ગતિવિધિઓને લઈને પોલીસે, શ્રીનગર અને સોપોરમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું
26-03-2025 | 7:12 pm
પ્રતિબંધિત સંગઠનોના શંકાસ્પદ સભ્યોના સંબંધમાં અને પોલીસ સ્ટેશન રાજબાગ શ્રીનગર, પોલીસ સ્ટેશન સદર અને પોલીસ સ્ટેશન શહીદ ગંજમાં, નોંધાયેલી એફઆઈઆર હેઠળ અનેક સ્થળોએ શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
-
હરિયાણાના સિરસામાં ભયાનક માર્ગ અકસ્માત, ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીઓના મૃત્યુ
26-03-2025 | 4:15 pm
હરિયાણાના સિરસામાં એક મોટો માર્ગ અકસ્માત થયો. મૃતક પોલીસકર્મીઓ ગુજરાતના છે, જ્યારે ઘાયલ પોલીસ અધિકારી પંજાબના છે.
-
ભારતે પોતાનું પ્રથમ સ્વદેશી MRI મશીન વિકસાવ્યું
26-03-2025 | 8:40 pm
સ્વદેશી MRI મશીન ભારતને તબીબી ટેકનોલોજીમાં વધુ આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે.
news archive
31-03-2025
સોમવાર
25-03-2025
મંગળવાર