Skip to main content
Settings Settings for Dark

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના વિઝનને વેગ આપવા MSME માટે વન સ્ટોપ ઇન્ફર્મેશન વેબ સાઇટનું મુખ્યમંત્રીએ કર્યુ લોન્ચિંગ

Live TV

X
  • આ વેબસાઇટ રાજ્યના MSME એકમોને રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓની સરળ માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ બનાવશે.

    મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019ની નવમી એડિશનમાં MSME સેક્ટરના યુવા ઉદ્યોગકારોને વધુ પ્રોત્સાહિત કરી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના વિઝનને વેગ આપતા MSME માટે વન સ્ટોપ ઇન્ફર્મેશન વેબ સાઇટનું લોન્ચિંગ ગાંધીનગરમાં કર્યું હતું. આ વેબસાઇટ રાજ્યના MSME એકમોને રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓની સરળ માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ બનાવશે. આ વેબ સાઇટ પર ભારત સરકારની 88 અને ગુજરાત સરકારની 51 મળીને કુલ 139 યોજનાઓ અપલોડ કરવામાં આવેલી છે. રાજ્ય સરકારના ઠરાવો, નાણાંકીય પ્રોત્સાહનો, મુખ્ય વિશેષતાઓ, અરજી કરવાની પદ્ધતિ વગેરેની તલસ્પર્શી માહિતી આ વેબસાઇટ પૂરી પાડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply