Skip to main content
Settings Settings for Dark

ઈઝરાયલ ઈરાન ટેન્શન વચ્ચે ભારતીય શેર બજારમાં મોટુ ગાબડું

Live TV

X
  • ઈઝરાયલ ઈરાન ટેન્શન વચ્ચે ભારતીય શેર બજારમાં મોટુ ગાબડું

    ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર BSE-NSE પર જોવા મળી રહી છે. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ 929 પોઈન્ટના ઘટાડા સાથે 73 હજાર 315 ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 180 આંકના ઘટાડા સાથે 22 હજાર 339 ના સ્તરે ખુલ્યો હતો. સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેર લાલ નિશાનમાં ખુલ્યા હતા. આઈટી, ફાર્મા સહિત તમામ કાઉન્ટર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો, કોમોડીટી માર્કેટમાં સોના અને ચાંદીમાં તેજી યથાવત છે. સોનાના 24 કેરેટના ભાવ 72 હજાર નજીક પહોચ્યો છે જયારે ચાંદીનો પ્રતિ કિલો ભાવ 83 હજારને પાર છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply