Skip to main content
Settings Settings for Dark

કારોબારી સેશનના બીજા સત્રમાં શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું

Live TV

X
  • કારોબારી સેશનના બીજા સત્રમાં શેરબજાર ગ્રીન ઝોનમાં જોવા મળ્યું હતું. પ્રમુખ ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં કારોબાર કરતાં જોવા મળ્યાં. તો સેન્સેક્સમાં 90 આંકનો વધારો જોવા મળ્યો. 90 આંકના વધારા સાથે આજે સેન્સેક્સ 72 હજાર 101 પર બંધ રહ્યો હતો અને નિફ્ટી 22 આંક વધીને 21 હજાર 839 પર બંધ થયો છે.

    દિવસ દરમિયાન આજે ઓઈલ, ગેસ અને ઓટોના શેયર્સમાં ઉછાળો જોવા મળ્યો, તો મેટલના શેયર્સમાં ગાબડું જોવા મળ્યું છે. MCX પર સોનાનો ભાવ 65 હજાર 574 પ્રતિ તોલા અને ચાંદીનો ભાવ 75 હજાર 125 પ્રતિ કિલો નોંધાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply