Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરઃ CM રૂપાણીની હાજરીમાં પેપર કંપનીએ ગુજરાત સરકાર સાથે કર્યાં MoU

Live TV

X
  • 'ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસ' મામલે ગુજરાત સતત ટૉપ-5 રાજ્યોમાં આવતા કંપની ગુજરાતમાં લાંબા ગાળાના મૂડીરોકાણ માટે પ્રેરાઈ હોવાનું કંપનીના મેનેજિંગ ડિરેક્ટર હર્ષપતિ સિંઘાનિયાએ જણાવ્યું હતું.

    ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં જે.કે. પેપર કંપનીએ ગુજરાત સરકાર સાથે રૂપિયા 1500 કરોડના એમઓયુ કર્યાં છે... તાપી જિલ્લાના સોનગઢમાં આ કંપનીના પ્લાન્ટનું વિસ્તરણ કરાશે અને 2020 સુધીમાં પ્લાન્ટ કાર્યરત થશે.. જેના પગલે 1000થી વધુ વનબંધુઓને રોજગારી મળશે અને 10000થી વધુ ખેડૂતોને પણ લાભ મળશે. 

    આના પરિણામે મોટા પ્રમાણમાં સ્થાનિક યુવાનો માટે મળનારા રોજગાર અવસર તેમજ કંપનીના પ્લાન્ટની પર્યાવરણ-સાનુકૂળ ડિઝાઈન અંગે મુખ્યમંત્રીશ્રીએ હર્ષ વ્યક્ત કર્યો હતો.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply