Skip to main content
Settings Settings for Dark

છેલ્લા બે દિવસના વધારા બાદ શેરબજારમાં આજે પીછેહઠ જોવા મળી

Live TV

X
  • છેલ્લા બે દિવસના વધારા બાદ શેરબજારમાં આજે પીછેહઠ જોવા મળી હતી. વૈશ્વિક નરમાઇને કારણે સેન્સેક્સ ઘટાડા સાથે ખુલ્યો હતો. નિફટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

    છેલ્લા બે દિવસના વધારા બાદ શેરબજારમાં આજે પીછેહઠ જોવા મળી હતી. વૈશ્વિક નરમાઇને કારણે સેન્સેક્સ ઘટાડા સાથે ખુલ્યો હતો. નિફટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. મેટલ, પીએસયુ, પાવર અને બેન્કિંગ જેવા ક્ષેત્રોમાં વેચવાલીનું વલણ દેખાતાં સેન્સેક્સમાં કડાકો જોવા મળ્યો હતો. શેરબજાર બંધ રહ્યુ ત્યારે સેન્સેક્સ 206 પોઇન્ટના ઘટાડા સાથે 32,969 પોઇન્ટ પર બંધ રહ્યો હતો જ્યારે નિફટી 70 પોઇન્ટ ગગડીને 10114 પર બંધ રહ્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply