Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજારમાં કારોબારી સપ્તાહની મજબૂત શરૂઆત

Live TV

X
  • ભારતીય શેરબજારમાં કારોબારી સપ્તાહની મજબૂત શરૂઆત

    ભારતીય શેરબજારમાં સપ્તાહની શરૂઆત મજબૂતી સાથે થઈ હતી. 450 અંકના વધારા સાથે ખુલ્યા બાદ હાલ સેન્સેક્સ 73 હજાર 500ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 100 અંકનો વધારો જોવા મળી રહ્યો છે. મેટલ, ફાર્મા, બેન્કિંગ સેક્ટરના શેર્સમાં ખરીદારી જોવા મળી રહી છે. સેન્સેક્સના 30 શેર પૈકી 29 શેર્સ લીલા નિશાન પર છે..જેમાં એક્સિસ બેંક, બજાજ ફાઈનાન્સ, એલએન્ડ ટી સામેલ છે. તો બીજી તરફ HDFC બેંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ તરફ, સોના-ચાંદીના ભાવમાં આવેલી તેજી પર બ્રેક લાગી છે. MCX પર સોનાનો ભાવ 566 રૂપિયા ઘટીને 72 હજાર 240 રૂપિયા પ્રતિ ગ્રામ પર પહોંચ્યો છે. તો, ચાંદીના ભાવમાં પણ પ્રતિ કિલોએ 1200 રૂપિયાનો ઘટાડો થયો છે. MCX પર એક ગ્રામ ચાંદીનો ભાવ 82 હજાર 310 પર ટ્રેડ કરી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply