Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજાર રેડઝોનમાં

Live TV

X
  • ભારતીય શેરબજાર રેડઝોનમાં

    વૈશ્વિક સ્તરે જિઓ પોલિટિકલ ટેન્શનની વચ્ચે ભારતીય શેરબજારમાં સતત પાંચમા કારોબારી દિવસે નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 393 આંકના ઘટાડા સાથે 72 હજાર 95ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. તો નિફ્ટી 132 આંકના ઘટાડા સાથે 21 હજાર 860ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. કારોબારના અંતિમ દિવસે આઇટી, મેટલ અને પીએસયુ બેંક સહિતના શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. આ તરફ રુપિયો ડોલરના મુકાબલે ગઇકાલના  83.53ના બંધ સામે 83.54ના નીચલા સ્તરે ખૂલ્યો છે. જ્યારે કિંમતી ધાતુઓમાં સોના-ચાંદીના ભાવમાં પણ ઘટાડાની ચાલ જોવા મળી રહી છે.MCX પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામએ 72 હજાર 630 રૃપિયા તો ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 83 હજાર 134 રૂપિયા બોલાઇ રહ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply