Skip to main content
Settings Settings for Dark

શેરબજાર ઓલટાઈમ હાઈ સપાટીએ ખૂલ્યું, નિફ્ટીએ 22,787 પોઈન્ટની નવી સપાટી બનાવી

Live TV

X
  • ભારતીય શેરબજાર સપ્તાહના અંતે ઓલટાઈમ હાઈ સપાટીએ ખૂલ્યું હતું, જેમાં નિફ્ટીએ ટ્રેડિંગની શરૂઆતમાં 22,787 પોઈન્ટની નવી ઓલ-ટાઇમ હાઈ સપાટી બનાવી હતી.

    ભારતીય શેરબજાર સપ્તાહના અંતે ઓલટાઈમ હાઈ સપાટીએ ખૂલ્યું હતું, જેમાં નિફ્ટીએ ટ્રેડિંગની શરૂઆતમાં 22,787 પોઈન્ટની નવી ઓલ-ટાઇમ હાઈ સપાટી બનાવી હતી. જો કે, સેન્સેક્સ તેની ઉચ્ચ સપાટીથી થોડા પોઈન્ટ દૂર છે. અત્યાર સુધી BSE સેન્સેક્સ 48 પોઈન્ટ ઘટીને 74,562 પર અને નિફ્ટી 15 પોઈન્ટ વધીને 22,660 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. હાલમાં બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનવર્સ, સિપ્લા, કોલ ઈન્ડિયા, આયશર મોટર્સ, હીરો મોટોકોર્પના શેર લીલા નિશાન પર તો, ઇન્ફોસિસ, કોટાક મહિન્દ્રા બેન્ક, બ્રિટાનિયા ફંડ, એચડીએફસી બેન્કના શેર લીલા નિશાન પર કારોબાર કરી રહ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply