Skip to main content
Settings Settings for Dark

શેરમાર્કેટમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો

Live TV

X
  • સપ્તાહની શરૂઆતમાં જ સ્મોલ કેપના શેરોમાં વેચવાલી

    સપ્તાહની શરૂઆતમાં જ સ્મોલ કેપના શેરોમાં વેચવાલી નિકળતા માર્કેટમાં બસો પોઇન્ટ અને નિફ્ટીમાં પણ ચાલીસ પોઇન્ટ સુધીનો કડાકો જોવા મળ્યો. બેંક , આઇટી અને ઓટો સેક્ટરના શેરો રેડ ઝોનમાં હતા જ્યારે મિડ કેપના શેરોમાં લેવાલી જોવા મળી હતી તેમાંય ફાર્મા સેક્ટરના શેરો ગ્રીન ઝોનમાં ટ્રેન્ડ થઇ રહ્યાં હતાં.સેન્સેક્સ ઘટીને  73 હજાર નવસો અને નિફ્ટી 22 હજાર 450ની આસપાસ કારોબાર કરી રહ્યો છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply