Skip to main content
Settings Settings for Dark

દલેર મહેંદીને માનવ તસ્કરીના કિસ્સામાં બે વર્ષની સજા

Live TV

X
  • ગેરકાયદે 10 લોકોને અમેરિકા લઇ જવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

    જાણીતા ગાયક દલેર મહેંદીને માનવ તસ્કરીના કિસ્સામાં બે વર્ષની સજા થઇ છે. દલેર મહેંદીના ભાઇ શમશેરસિંહ પણ દોષિત જાહેર થયો છે. દલેર મહેંદી ઉપર ગેરકાયદે 10 લોકોને અમેરિકા લઇ જવાનો આરોપ હતો. સ્થાનિક અદાલત દ્વારા 1998-99ના સમયગાળા દરમિયાન કરવામાં આવેલી કુલ દસેક લોકોની માનવતસ્કરીના સંદર્ભમાં એમને આ સજા સંભળાવવામાં આવી હતી. 2003માં થયેલા કેસ દરમિયાન કુલ 31 કિસ્સા સામે આવ્યાં હતાં, જે અનુસંધાને અદાલતે આ ચુકાદો આપ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply