Skip to main content
Settings Settings for Dark

અમરેલી ખાતે NSUIના યુવાનો દ્વારા રક્તદાન અને રસીકરણ કેમ્પનું આયોજન

Live TV

X
  • કેન્દ્ર સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરના લોકોને કોરોનાની રસી આપવાની શરૂ થઈ છે. રસી લીધા બાદ 2 માસ સુધી રક્તદાન કરવું શક્ય નથી. આ સમયગાળા દરમિયાન રક્તની અછત ન સર્જાય તેવા હેતુથી અમરેલી ખાતે NSUIના યુવાનો દ્વારા રક્તદાન અને રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય અંબરીશ ડેર ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે  રવિભાઇ ધાખડા અને  સમીર કનોજીયા સહિત અન્ય લોકોએ જહેમત ઉઠાવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply