આજે લાભપાંચમ, છેલ્લા કેટલાક દિવસોથી સુમસામ રહેલ બજારો ફરી ધમધમી ઉઠશે
Live TV
-
આજે ધંધાર્થીઓ પોતાના વેપાર ધંધાનું મુહૂર્ત કરી વેપારનું શરૂઆત કરશે.આજનો દિવસ નવા ધંધો શરૂ કરવા માટે ઉત્તમ દિવસ કહેવામાં આવે છે.
આજે લાભપાંચમ છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી સુમસામ રહેલ બજારો આજે ફરી ધમધમી ઉઠશે. આજે ધંધાર્થીઓ પોતાના વેપાર ધંધાનું મુહૂર્ત કરી વેપારનું શરૂઆત કરશે.આજનો દિવસ નવા ધંધો શરૂ કરવા માટે ઉત્તમ દિવસ કહેવામાં આવે છે.દિવાળીના તહેવારોને લઈ વેપારીઓમાં મીની વેકેશન જેવો માહોલ હોય છે.છેલ્લા કેટલાક દિવસોથી વેપારીઓ પોતાની દુકાનો બંધ રાખ્યા બાદ આજે ખોલી પુનઃ વેપારની શરૂઆત કરે છે.
