Skip to main content
Settings Settings for Dark

ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી ત્રણ દિવસ ગરમીથી મળશે આંશિક રાહત, ત્રણ દિવસ બાદ તાપમાનમાં નોંધાશે વધારો

Live TV

X
  • ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગરમીના પ્રકોપ બાદ હવે લોકોને આંશિક રાહત મળશે.  આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાશે. તો બીજી તરફ ત્રણ દિવસ બાદ તાપમાનમાં ફરી વધારો થવાની આગાહી કરવામાં આવી છે.

    આજે અમદાવાદમાં 39.5 ડિગ્રી નોંધવામાં આવ્યું છે ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે , અમરેલીમાં સૌથી વધુ તાપમાન 40 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2024 Max Temp : °C Min Temp : °C
apply