Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર ખાતે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કારોબારી બેઠક મળી

Live TV

X
  • ગાંધીનગર ખાતે આજે પ્રદેશ ભાજપની એક દિવસીય  કારોબારી બેઠક વર્ચ્યુઅલી મળી હતી. પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આ પ્રથમ કારોબારી બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અન્ય કારોબારી સભ્ય જોડાયા હતા. બેઠકમાં 2022ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અને આગામી કાર્યક્રમો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલી કામગીરી અંગેનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, આજની આ બેઠકમાં પ્રથમ અને બીજી લહેર બાદ ત્રીજી લહેર જો આવે તો તેનો સામનો કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply