Skip to main content
Settings Settings for Dark

ગુજરાત રેલવે માટે મોદી સરકારની મોટી ભેટ

Live TV

X
  • ગુજરાત રેલવે માટે મોદી સરકારની જંગી ફાળવણી- બજેટ 589 કરોડથી વધારીને 4,809 કરોડ કરાયું- મહેસાણા- પાલનપુર અને રાજકોટ કાનાલુસની નવી બે ટ્રેનો જાહેર.

    નાણા પ્રધાન અરુણ જેટલીએ જાહેર કરેલા વર્ષ, 2018-19 માટેના બજેટમાં રેલવે ક્ષેત્રે ,ગુજરાતને મોટી ભેટ મળી છે. રેલવે મંત્રાલયે કરેલા ટ્વીટ અનુસાર ,ગુજરાત માટે રેલવે બજેટની ફાળવણીમાં અંદાજે 717 ટકાનો તોતિંગ વધારો કરી રૂ. 589 કરોડથી રૂ.4809 કરોડ કરાયું છે. બે નવી ટ્રેનો જાહેર થઈ છે ,જેમાં મહેસાણા-પાલનપુર અને રાજકોટ-કાનાલુસનો સમાવેશ થાય છે. ઉપરાંત ,સીંગલના બદલે બે લાઈન કરવાના બે પ્રૉજેક્ટનો રૂ. 1541 કરોડના ખર્ચનો પણ બજેટમાં સમાવેશ કરાયો છે. આ સિવાય 3,791 કિમી લંબાઈના રૂપિયા 26,139 કરોડની કિંમતના 39 પ્રૉજેક્ટનું હાલમાં કામ ચાલુ છે. મુખ્યપ્રધાન શ્રી વિજય રૂપાણીએ રેલવે મંત્રાલયના ટ્વીટને રિટ્વીટ કર્યું હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply