Skip to main content
Settings Settings for Dark

ગોધરા અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં દંપતીનું ઘટના સ્થળે નિપજ્યું મોત

Live TV

X
  • ગોધરા અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં દંપતીનું ઘટના સ્થળે નિપજ્યું મોત

    દાહોદ જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા ખંગેલા, ઉસ્માનિયા અને ચીખલીયા ગામના શ્રમિકો ટ્રેક્ટરમાં સવાર થઈને અમદાવાદ થી ડીસા તરફ જઈ રહ્યા હતા. ત્યારે ગોધરા અમદાવાદ હાઈવે પર ટૂવા ગામ નજીક  ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતાં શ્રમજીવી દંપતીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અને એક ત્રણ માસના બાળક સહિત 7 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર ઘટના ટ્રેક્ટરની ટ્રોલી પાછળ રિફલેક્ટર ન હોવાને કારણે બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
apply