Skip to main content
Settings Settings for Dark

છોટા ઉદેપુર પાસે રેતીનું ગેરકાયદે ખનન કૌભાંડ પકડાયું

Live TV

X
  • છોટા ઉદેપુર પાસે ઓરસંગ નદીના પટમાં રેતીનું ખનન કરી પર પ્રાંતમાં મોકલવાનું કૌભાંડ ગાંધીનગરની ફ્લાઇંગ સ્કવોડ દ્વારા પકડી પાડવામાં આવ્યું હતું.

    છોટા ઉદેપુરના ચીસડીયા કટારવાંટ પાસે ઓરસંગ નદીના પટમાં રેતીનું ખનન કરી પર પ્રાંતમાં મોકલવાનું કૌભાંડ ગાંધીનગરની ફ્લાઇંગ સ્કવોડ દ્વારા પકડી પાડવામાં આવ્યું હતું. નદીમાં થઈ રહેલા ગેરકાયદે ખનનને કારણે નદીમાં પાણીના સ્તર ઊંડા ઊતરી રહ્યા છે. જેના કારણે જિલ્લામાં પાણીની સમસ્યા દર વર્ષે વધુ વિકટ બનતી જાય છે. નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરવા માટે રાજ્ય સરકારે કડક કાયદાઓ અમલમાં મૂક્યા છે. ઓરસંગ નદીના પટમાં રાતના સમયે રેતી ખનન કરી ગુજરાતમાંથી મધ્યપ્રદેશ મોકલવામાં આવતી હતી. આ અંગે જાણ થતાં ,વડોદરા રેન્જ આઈજીપીને માહિતી આપી હતી જેમાં ટ્રકો તથા મશીનોને જપ્ત કરવામાં આવ્યા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply