Skip to main content
Settings Settings for Dark

દિલ્હી બાદ હવે અમદાવાદની ત્રણથી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી

Live TV

X
  • દિલ્હી બાદ હવે અમદાવાદની ત્રણથી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. શાળાઓને ઈમેઈલ મોકલી બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવતા અમદાવાદ પોલીસ દોડતી થઈ હતી. પોલીસની ટીમ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સાથે વિવિધ શાળાઓમાં પહોંચી છે. રશિયન સર્વરમાંથી ઈમેઈલ મોકલી ધમકી અપાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.

    હાલ પોલીસ તમામ સ્કૂલમાં ચેકિંગ કરી રહી છે, પરંતુ ક્યાંય પણ વાંધાજનક વસ્તુ નથી મળી આવી. અમદાવાદ પોલીસે અપીલ કરી કે, અમે તપાસ કરી રહ્યા છીએ અને લોકોને ડરવાની કોઈ જરૂર નથી. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા દિલ્હીની શાળાઓને પણ આવી રીતે જ ધમકી આપવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2024 Max Temp : °C Min Temp : °C
apply