Skip to main content
Settings Settings for Dark

પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષ- P.G.I માં ગુજરાતે A+ ગ્રેડ મેળવ્યો

Live TV

X
  •  કેન્દ્રના શિક્ષણ મંત્રાલયે રાજ્યોની સ્કૂલ શિક્ષણ વ્યવસ્થાના જાહેર કરેલા પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષ – P.G.I માં ર૦૧૯-ર૦ના વર્ષ માટે ગુજરાતે A+ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ બદલ શિક્ષણ આલમને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અભિનંદન પાઠવ્યા. શિક્ષણ ક્ષેત્રમાં વિવિધ ૭૦ જેટલા માપદંડોના આધારે રાજ્યોનું મૂલ્યાંકન કરીને કેન્દ્રીય શિક્ષણમંત્રાલય આ પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષ જાહેર કરતું હોય છે.

    ગુજરાતેઆ ગ્રેડીંગમાં અધ્યયન નિષ્પતિ અને ગુણવત્તા, પ્રવેશ,ઇન્ફ્રાસ્ટ્રકચર અને ક્ષમતા સહિતના ઇન્ડીકેટર્સમાં કુલ ૮૮૪ ગુણાંક મેળવીને આ A+ ગ્રેડ મેળવ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
apply