Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીની ભારત ખાતેના બ્રિટીશ હાઇકમિશનર એલેક્સ એલીસે મુલાકાત લીધી

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાત ભારત ખાતેના બ્રિટીશ હાઇકમિશનર એલેક્સ એલીસે (Mr. Alex Ellis) એ ગાંધીનગરમાં લીધી હતી 

    આ સૌજ્ન્ય મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીએ તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતના યજમાન પદે યોજાનારી G-20 સમિટની ૧પ જેટલી વિવિધ બેઠકો ગુજરાતમાં યોજાવાની છે તેની રૂપરેખા આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિટીશ હાઇકમિશનરને તેમના આ ગુજરાત પ્રવાસ દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લેવાનો પણ અનુરોધ કર્યો હતો. 

    આ સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહભાગી થયા હતા
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply